VSSM'S IMMEDIATE RESPONSE TO COVID-19
0
Ration Kits provided by VSSM directly
0
Families in distress received Ration Kits and Meals through VSSM's efforts
VSSM : Support for a Better World.
ખેડામાં રહેતા વાંસફોડા બહેનોને મળવાનું થયું. બહુ મજબૂત બહેનો. સમજણ પણ જોરદાર..
વાંસકામ થકી પોતાનો ગુજારો કરે.
હાલ જ્યાં રહે તેની બાજુમાંથી ગટર લાઈન પસાર થાય. બહુ તકલીફવાળી સ્થિતિ. પોતાનું ઘર થાય એની હોંશ એમને ઘણી પણ એ માટે જરૃરી નાણાં એ ક્યારેય ભેગા ન કરી શક્યા.
બસ એક વખત સરકાર મદદ કરે અને અમારુ ઘર થઈ જાય તો ગંગા નાહ્યા. હવે તો અમારા છોકરાં ભણે એ લોકો એમનું કરી લેશે. એવું આ બહેનોએ એમની સાથેની વાતમાં કહ્યું.
સરનામું મળે તે માટે અમે પ્રયત્નો કરીશું એવું અમે બહેનોને કહ્યું. સાથે તેમણે પોતાનો વ્યવસાય વધારવા લોનરૃપે મદદ કરવા પણ કહ્યું. એ પણ અમે કરીશું.
અમારા એ વિસ્તારના કાર્યકર રજનીભાઈ આ પરિવારોને શોધી તેમની તકલીફોમાં સતત સાથે રહી અમારા સુધી તેમની મુશ્કેલીની વાત પહોંચાડે.
આપણા વડાપ્રધાન શ્રીનું 2022 સુધીમાં ઘરવિહોણા તમામ પરિવારોને ઘર આપવાનું સ્વપ્ન.. મુખ્યમંત્રી શ્રી પોતે પણ આ કાર્યમાં રસ લઈને અમને મદદરૃપ થઈ રહ્યા છે. આપની લાગણી માટે આભારી છીએ.. આપના સહયોગથી આ પરિવારોને પોતાનું કાયમી સરનામુ મળવાનું એ નક્કી...
#MittalPatel #vssm #housing
#nomadicfamilie#humanity
#basicrights #need #help
#dreamhome #humanrights

અમારા ગામની સ્થિતિ આવી છે, અહીંયા આ ન થાય,અમારે ત્યાં આ શક્ય નથી વગેરે જેવા બહાના બતાવનાર માટે બનાસકાંઠાનું બેણપ નવો રાહ ચિંધે છે. દુર્ગમ સ્થિતિમાં ગામના લોકો, સરપંચ શ્રી પરાગભાઈ અને યુવાનોએ મળીને કેવું સુંદર કાર્ય કર્યું. આ કાર્યને જોવા, સમજવા અને ખાસ તો એને અનુસરવા આ વિડીયો જોવો રહ્યો...
મારા આ પ્રકારના વિડીયો જોવા માટે મારી આ યુ ટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી...
#Mittalpatel #VSSM
મારા આ પ્રકારના વિડીયો જોવા માટે મારી આ યુ ટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી...
#Mittalpatel #VSSM

પર્યાવરણ અને પાણી | Episode 13I ગાંડા બાવળના સામ્રાજ્ય વાળા બેણપની અનોખી વાત..
બેણપ બનાસકાંઠાનું છેવાડાનું ગામ. જમીનમાં આઠ દસ ફૂટે ખારુ પાણી. ભાભર છોડી થોડા આગળ જઈએ એટલે ચારે બાજુ ગાંડા બાવળનું...
youtube.com

If you would like to Donate
Kindly draw the cheques/DD of your donations in favor of
“Vicharta Samuday Samarthan Manch” or “VSSM”
For Indian Donation
Bank Name : Dena Bank
Branch Name : Ambawadi , Ahmedabad
Account Name : Vicharta Samuday Samarthan Manch
Account Number : 085710024266
RTGS/IFSC Code : BKDN0110857
For Foreign Donation
Bank Name : State Bank of India
Branch Name : Manekbaug , Ahmedabad
Account Name : Vicharta Samuday Samarthan Manch
Account Number : 33732434635
SWIFT code : SBININBB410 (For Foreign Transactions Only)
RTGS/IFSC Code : SBIN0008052
For your Information
All donations are eligible to receive Tax Exemption under section 80G of the Income Tax Act, 1961.